નાનપણમાં
નહીં સાભળેલું જેવા સાંભળેલા શબ્દો
જ્યારે કવિતા બનીને ઊતરી આવે છે
ક્યારેક ક્યારેક, સાવ અચાનક.

ધીમું ધીમું રેલાય છે કોઈ
ખળખળ વહેતું ઝરણું જાણે….

ઝાકળ
અને સુરજના કિરણોની બાળી નાખતી પ્રખર શીતળતા
અનંત અજવાસ….

હોવું સાવ હળવું ફૂલ
મંદ મંદ વાતો પવન
રાતરાણીના ફુલ જેવું
મઘ મઘ મહેકતું
આ ભર્યું ભાદર્યું મૌન……

આંકડાનુ ફૂલ (ફોટો: ધૈવત શુક્લ) http://flickr.com/photos/dhaivatshukla/

15 Responses to “About”

  1. પંચમ શુક્લ Says:

    ભર્યું ભાદર્યું મૌન……

    ભાઇ આ તો બહુ મજા પડી. આ બ્લોગ હું જોતો રહીશ.


  2. આપના આ નવા અને મજાના બ્લૉગનો મારા લિસ્ટમાં સમાવેશ કરી લીધો છે…

    http://vmtailor.com/gujarati-shabd-jagat/

  3. સુરેશ જાની Says:

    આ બ્લોગ માટે અભીનંદન.


  4. તડાફડી ટુલબાર: ૧૫૦ જેટલા ગુજરાતી બ્લોગ ફક્ત એક ક્લિક વેંતમાં!

  5. Tarun Patel Says:

    Dear Dhaivat,

    I hope this email finds you well!

    I am Tarun Patel from Vallabh Vidyanagar, Gujarat.

    I have started GujaratiBloggers.com (http://gujaratibloggers.com/blog/) – a community for the Bloggers from Gujarat.

    I have started this community to feature the bloggers of Gujarat state. The bloggers of Gujarat does not mean those who write blogs in Gujarati. At GujaratiBloggers.com I will write about the people who blog in any language – the basic criteria will be a Gujarati.

    I would like to post your profile on GujaratiBloggers, so that the community members can know what you have been blogging about and network with you.

    I am sure you would like to be featured on GujaratiBloggers. So far people more than 15 bloggers from Gujarat have featured on the community. Some of them are Jayantibhai Patel, Devanshi Joshi, Ashok Karania, Pancham Shukla, Ilaxi Patel and Avani Mehta.

    Please send me the answers to the following questions along with a your photograph so that I can prepare a good write up about you.

    The questions are:

    1. Please write 5-8 lines about you, your education and your hobbies.

    2. When did you start your first blog?

    3. Why do you write blogs?

    4. How blogs benefit you?

    5. Which is your most successful blog?

    6. Which is your most favorite blog?

    7. Can I share your email id so that people can write to you? Y / N

    Also I request you to send me the email addresses of Gujaratis who write blogs.

    It would be great if you could offer your suggestions for the improvement of this project.

    Looking forward to have your profile + suggestions to improve GujaratiBloggers community.

    Have a great day!

    Tarun Patel

    TarunPatel.net

    GujaratiBloggers.com


  6. નમસ્કાર ધૈવતભાઈ!
    પૂ.રાજેન્દ્ર શુક્લજીને મારી ગઝલયાત્રા દરમ્યાન રાજકોટ આવ્યા ત્યારે ઘણીવાર મળવાનું થયું છે,અને દરેક વખત એ ઋષિકવિએ મને ભરપેટ આશીર્વાદથી અમીરાઈ બક્ષી છે..-ઋણી છું એમનો.
    આજે અચાનક અહીં આવી ચડ્યો ને તમારી સાથે મુલાકાત થઈ ગઈ..બ્લોગ પર!
    મળતાં રહેજો…
    પ્રથમ મુલાકાત છે એટલે મારી ફરજ છે જણાવવાની….કે,
    -મારા બ્લોગ્સની વિગત પ્રસ્તુત છે ;

    http://www.navesar.wordpress.com
    મારો તૃતિય ગઝલ સંગ્રહ છે-“નવેસર”

    http://www.drmaheshrawal.blogspot.com
    નવેસર સિવાયની મારી ગઝલો

    http://www.shabdaswar.blogspot.com
    મારી ગઝલો,મારા જ અવાજમાં પ્રસ્તુત થાય છે અહીં !

    યથાવકાશે મુલાકાત લેશો,અને જણાવશો કે,કેવું લાગ્યું ?
    -આવજો.


  7. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
    આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
    વિભાગમાં સમાવેશ કરેલ છે…
    (Last updated on: November 27, 2008 By Kantilal Karshala)

    http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/


  8. કદાચ આપ જાણતા હશો તેમ, ‘દિવ્ય ભાસ્કર’માં છેલ્લા એક વર્ષથી, ઇન્ટરનેટની વિવિધ ઉપયોગી સર્વિસીઝ વિશે સરળ ભાષામાં સમજ આપતી એક કૉલમ ચાલે છે. હવે તે વેબસાઇટ (www.cybersafar.com) સ્વરૂપે પણ ઉપલબ્ધ છે, જેનો મુખ્ય ઉદ્દેશ ઇન્ટરનેટના નવાસવા પરિચયમાં આવેલા લોકોને તેની ઉપયોગીતા દર્શાવવાનો અને ગુજરાતી બ્લોગજગતનો નજીકનો પરિચય કરાવવાનો છે.

    સાઈટ પર ગુજરાતી બ્લોગજગતની માત્ર લિંક મૂકવાને બદલે, આરએસએસ ફીડની મદદથી મુલાકાતીઓ વિવિધ બ્લોગ પર મુકાતી તાજી કૃતિઓની ઝલક મેળવી શકે અને પસંદગીની પોસ્ટ પરથી જે તે બ્લોગ પર જઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

    ‘ઝલક ગુર્જરી’ નામના આ વિભાગનું કામ હજી ચાલુ છે. આપને ખાસ વિનંતી કે આપના બ્લોગની ફીડલિંક તેમાં ન હોય કે તેમાં કંઈ ભૂલ હોય અથવા આપ બ્લોગની લિંક તેમાંથી દૂર કરવા માગતા હો તો himanshu@cybersafar.com પર જણાવશો.

    આભાર,

    હિમાંશુ

  9. bharat joshi Says:

    મળતા રહીશુ
    -ભરત જોશી.


  10. કદાચ આપ જાણતા હશો તેમ, ‘દિવ્ય ભાસ્કર’માં છેલ્લાં એક વર્ષથી, ઇન્ટરનેટની વિવિધ ઉપયોગી સર્વિસીઝ વિશે સરળ ભાષામાં સમજ આપતી એક કૉલમ ચાલે છે. હવે તે વેબસાઇટ (www.cybersafar.com) સ્વરૂપે પણ ઉપલબ્ધ છે, જેનો મુખ્ય ઉદ્દેશ ઇન્ટરનેટના નવાસવા પરિચયમાં આવેલા લોકોને તેની ઉપયોગીતા દર્શાવવાનો અને ગુજરાતી બ્લોગજગતનો નજીકનો પરિચય કરાવવાનો છે.

    સાઈટ પર ગુજરાતી બ્લોગજગતની માત્ર લિંક મૂકવાને બદલે, આરએસએસ ફીડની મદદથી મુલાકાતીઓ વિવિધ બ્લોગ પર મુકાતી તાજી કૃતિઓની ઝલક મેળવી શકે અને પસંદગીની પોસ્ટ પરથી જે તે બ્લોગ પર જઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

    ‘ઝલક ગુર્જરી’ નામના આ વિભાગનું કામ હજી ચાલુ છે. આપને ખાસ વિનંતી કે આપના બ્લોગની ફીડલિંક તેમાં ન હોય કે તેમાં કંઈ ભૂલ હોય અથવા આપ બ્લોગની લિંક તેમાંથી દૂર કરવા માગતા હો તો himanshu@cybersafar.com પર જણાવશો.

    આભાર,

    હિમાંશુ


  11. સરસ રચનાઓ ધૈવતભાઇ
    તમારા માધ્યમથી હું જાજવલ્યભાઇને મારી યાદી આપવા ઇચ્છું છું.તેમને આબુના જંગલમાં રાત્રે ભ્રમણ અને સોમસિંગની ગુફામાંથી રાત્રે પસાર થવાના રોમાંચક અનુભવના સ્મરણો તાજાં કરાવું છું.ત્યાર પછી તેમનો સંપર્ક થઇ શક્યો નથી.કદાચ આ માધ્યમથી થઇ શકે.


  12. khub j saras

    Dhaivatbhai tamara blog par aavavu gamyu.

    visit my blog & leave your valuable comment pls

    http://www.aagaman.wordpress.com

    Mayur Prajapati


  13. One poet becomes silent after June 2009 is not granted. “ABHIVYAKTI” never dies…..It is inborn…Hope to read more now….My all best wishes for your BLOG and for your ABHIVYAKTI. May God bless you.

  14. vijaysinhzala Says:

    its real gujarati web, whom gujarat love,,,….


Leave a reply to સુરેશ જાની જવાબ રદ કરો