અસ્તિત્વ

જુલાઇ 17, 2008

હોવાપણાનો
ગર્વ
ઓગળી ગયા પછી
રહ્યું છે ફક્ત
હોવાનું ગૌરવ...

-ધૈવત શુક્લ
15.07.2008
Advertisements

9 Responses to “અસ્તિત્વ”

 1. pragnaju Says:

  ધૈવતને શાળાનાં શિક્ષણને બદલે ઘરે પોતીકાં શિક્ષણની વિભાવના સાથે મુ.રાજેન્દ્રભાઈએ કલમને ખોળે બેસાડી તૈયાર કરેલાનું સુંદર કાવ્ય જાણે ઉમર ખૈયામની રૃબાઈ! અમારા દિકરા પરેશને ત્યાં તેમની પધરામણી વેળાની વાતમાં આ વાત તો વારંવાર આવે…
  મનમાં ગુંજી
  … સનમ-દરબાર છે, ઓ દિલ તજીને સૌ ભરમ,
  બાઅદબ દાખલ થઈ જા, ઓગળી જાશે અહમ;
  પ્યારના હાથે ફનાનો ઘૂંટ જ્યાં પીધો કે બસ,
  થઈ જશે આવાગમનના સર્વ ઝઘડાઓ ખતમ.


 2. અરે વાહ! નાનકડું નમણું મોતી.

 3. Pinki Says:

  અદ્.ભૂત…… !!

  હોવાપણાનો ગર્વ ઓગળે પછી ?!!

  …અસ્તિત્વનો ઉત્સવ….!!


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: