નાનપણમાં
નહીં સાભળેલું જેવા સાંભળેલા શબ્દો
જ્યારે કવિતા બનીને ઊતરી આવે છે
ક્યારેક ક્યારેક, સાવ અચાનક.
ધીમું ધીમું રેલાય છે કોઈ
ખળખળ વહેતું ઝરણું જાણે….
ઝાકળ
અને સુરજના કિરણોની બાળી નાખતી પ્રખર શીતળતા
અનંત અજવાસ….
હોવું સાવ હળવું ફૂલ
મંદ મંદ વાતો પવન
રાતરાણીના ફુલ જેવું
મઘ મઘ મહેકતું
આ ભર્યું ભાદર્યું મૌન……

July 22, 2007 at 3:50 pm
ભર્યું ભાદર્યું મૌન……
ભાઇ આ તો બહુ મજા પડી. આ બ્લોગ હું જોતો રહીશ.
August 6, 2007 at 12:26 pm
આપના આ નવા અને મજાના બ્લૉગનો મારા લિસ્ટમાં સમાવેશ કરી લીધો છે…
http://vmtailor.com/gujarati-shabd-jagat/
August 6, 2007 at 2:31 pm
આ બ્લોગ માટે અભીનંદન.
February 4, 2008 at 10:54 am
તડાફડી ટુલબાર: ૧૫૦ જેટલા ગુજરાતી બ્લોગ ફક્ત એક ક્લિક વેંતમાં!
August 31, 2008 at 5:44 pm
Dear Dhaivat,
I hope this email finds you well!
I am Tarun Patel from Vallabh Vidyanagar, Gujarat.
I have started GujaratiBloggers.com (http://gujaratibloggers.com/blog/) – a community for the Bloggers from Gujarat.
I have started this community to feature the bloggers of Gujarat state. The bloggers of Gujarat does not mean those who write blogs in Gujarati. At GujaratiBloggers.com I will write about the people who blog in any language – the basic criteria will be a Gujarati.
I would like to post your profile on GujaratiBloggers, so that the community members can know what you have been blogging about and network with you.
I am sure you would like to be featured on GujaratiBloggers. So far people more than 15 bloggers from Gujarat have featured on the community. Some of them are Jayantibhai Patel, Devanshi Joshi, Ashok Karania, Pancham Shukla, Ilaxi Patel and Avani Mehta.
Please send me the answers to the following questions along with a your photograph so that I can prepare a good write up about you.
The questions are:
1. Please write 5-8 lines about you, your education and your hobbies.
2. When did you start your first blog?
3. Why do you write blogs?
4. How blogs benefit you?
5. Which is your most successful blog?
6. Which is your most favorite blog?
7. Can I share your email id so that people can write to you? Y / N
Also I request you to send me the email addresses of Gujaratis who write blogs.
It would be great if you could offer your suggestions for the improvement of this project.
Looking forward to have your profile + suggestions to improve GujaratiBloggers community.
Have a great day!
–
Tarun Patel
TarunPatel.net
GujaratiBloggers.com
October 22, 2008 at 1:22 am
નમસ્કાર ધૈવતભાઈ!
પૂ.રાજેન્દ્ર શુક્લજીને મારી ગઝલયાત્રા દરમ્યાન રાજકોટ આવ્યા ત્યારે ઘણીવાર મળવાનું થયું છે,અને દરેક વખત એ ઋષિકવિએ મને ભરપેટ આશીર્વાદથી અમીરાઈ બક્ષી છે..-ઋણી છું એમનો.
આજે અચાનક અહીં આવી ચડ્યો ને તમારી સાથે મુલાકાત થઈ ગઈ..બ્લોગ પર!
મળતાં રહેજો…
પ્રથમ મુલાકાત છે એટલે મારી ફરજ છે જણાવવાની….કે,
-મારા બ્લોગ્સની વિગત પ્રસ્તુત છે ;
http://www.navesar.wordpress.com
મારો તૃતિય ગઝલ સંગ્રહ છે-”નવેસર”
http://www.drmaheshrawal.blogspot.com
નવેસર સિવાયની મારી ગઝલો
http://www.shabdaswar.blogspot.com
મારી ગઝલો,મારા જ અવાજમાં પ્રસ્તુત થાય છે અહીં !
યથાવકાશે મુલાકાત લેશો,અને જણાવશો કે,કેવું લાગ્યું ?
-આવજો.
December 12, 2008 at 1:10 am
ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
વિભાગમાં સમાવેશ કરેલ છે…
(Last updated on: November 27, 2008 By Kantilal Karshala)
http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/
January 16, 2009 at 7:07 pm
કદાચ આપ જાણતા હશો તેમ, ‘દિવ્ય ભાસ્કર’માં છેલ્લા એક વર્ષથી, ઇન્ટરનેટની વિવિધ ઉપયોગી સર્વિસીઝ વિશે સરળ ભાષામાં સમજ આપતી એક કૉલમ ચાલે છે. હવે તે વેબસાઇટ (www.cybersafar.com) સ્વરૂપે પણ ઉપલબ્ધ છે, જેનો મુખ્ય ઉદ્દેશ ઇન્ટરનેટના નવાસવા પરિચયમાં આવેલા લોકોને તેની ઉપયોગીતા દર્શાવવાનો અને ગુજરાતી બ્લોગજગતનો નજીકનો પરિચય કરાવવાનો છે.
સાઈટ પર ગુજરાતી બ્લોગજગતની માત્ર લિંક મૂકવાને બદલે, આરએસએસ ફીડની મદદથી મુલાકાતીઓ વિવિધ બ્લોગ પર મુકાતી તાજી કૃતિઓની ઝલક મેળવી શકે અને પસંદગીની પોસ્ટ પરથી જે તે બ્લોગ પર જઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.
‘ઝલક ગુર્જરી’ નામના આ વિભાગનું કામ હજી ચાલુ છે. આપને ખાસ વિનંતી કે આપના બ્લોગની ફીડલિંક તેમાં ન હોય કે તેમાં કંઈ ભૂલ હોય અથવા આપ બ્લોગની લિંક તેમાંથી દૂર કરવા માગતા હો તો himanshu@cybersafar.com પર જણાવશો.
આભાર,
હિમાંશુ
January 19, 2009 at 12:53 am
મળતા રહીશુ
-ભરત જોશી.
January 30, 2009 at 8:25 am
કદાચ આપ જાણતા હશો તેમ, ‘દિવ્ય ભાસ્કર’માં છેલ્લાં એક વર્ષથી, ઇન્ટરનેટની વિવિધ ઉપયોગી સર્વિસીઝ વિશે સરળ ભાષામાં સમજ આપતી એક કૉલમ ચાલે છે. હવે તે વેબસાઇટ (www.cybersafar.com) સ્વરૂપે પણ ઉપલબ્ધ છે, જેનો મુખ્ય ઉદ્દેશ ઇન્ટરનેટના નવાસવા પરિચયમાં આવેલા લોકોને તેની ઉપયોગીતા દર્શાવવાનો અને ગુજરાતી બ્લોગજગતનો નજીકનો પરિચય કરાવવાનો છે.
સાઈટ પર ગુજરાતી બ્લોગજગતની માત્ર લિંક મૂકવાને બદલે, આરએસએસ ફીડની મદદથી મુલાકાતીઓ વિવિધ બ્લોગ પર મુકાતી તાજી કૃતિઓની ઝલક મેળવી શકે અને પસંદગીની પોસ્ટ પરથી જે તે બ્લોગ પર જઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.
‘ઝલક ગુર્જરી’ નામના આ વિભાગનું કામ હજી ચાલુ છે. આપને ખાસ વિનંતી કે આપના બ્લોગની ફીડલિંક તેમાં ન હોય કે તેમાં કંઈ ભૂલ હોય અથવા આપ બ્લોગની લિંક તેમાંથી દૂર કરવા માગતા હો તો himanshu@cybersafar.com પર જણાવશો.
આભાર,
હિમાંશુ