ગમતાને ગમવાનું….
March 12, 2009
ભમતા ને ભમવાનું,
રમતાને રમવાનું.
જમતાને જમવાનું,
વમતાને વમવાનું.
દમતાને દમવાનું,
નમતાને નમવાનું.
શમતાને શમવાનું ,
થમતા ને થમવાનું,
ખમતાને ખમવાનું.
ગમતાને ગમવાનું .
- ધૈવત શુક્લ
11.03.2009
મારી ગુજરાતી કવિતાઓ
ભમતા ને ભમવાનું,
રમતાને રમવાનું.
જમતાને જમવાનું,
વમતાને વમવાનું.
દમતાને દમવાનું,
નમતાને નમવાનું.
શમતાને શમવાનું ,
થમતા ને થમવાનું,
ખમતાને ખમવાનું.
ગમતાને ગમવાનું .
- ધૈવત શુક્લ
11.03.2009
March 13, 2009 at 11:42 pm
ગમતાને ગમવાનું-સાદી સીધી રીતે જીવનની ગહન વાત કહી
ભમતા,રમતા,જમતા,વમતા,દમતા,નમતા,શમતા,થમતા,
ખમતા થઈ ગમતાને ગમવાનું
April 21, 2009 at 10:36 pm
Short and simple poem with a lot to digest. Enjoyed.