મારી ગુજરાતી કવિતાઓ
હોવાપણાનો ગર્વ ઓગળી ગયા પછી રહ્યું છે ફક્ત હોવાનું ગૌરવ... -ધૈવત શુક્લ 15.07.2008
ધૈવતને શાળાનાં શિક્ષણને બદલે ઘરે પોતીકાં શિક્ષણની વિભાવના સાથે મુ.રાજેન્દ્રભાઈએ કલમને ખોળે બેસાડી તૈયાર કરેલાનું સુંદર કાવ્ય જાણે ઉમર ખૈયામની રૃબાઈ! અમારા દિકરા પરેશને ત્યાં તેમની પધરામણી વેળાની વાતમાં આ વાત તો વારંવાર આવે… મનમાં ગુંજી … સનમ-દરબાર છે, ઓ દિલ તજીને સૌ ભરમ, બાઅદબ દાખલ થઈ જા, ઓગળી જાશે અહમ; પ્યારના હાથે ફનાનો ઘૂંટ જ્યાં પીધો કે બસ, થઈ જશે આવાગમનના સર્વ ઝઘડાઓ ખતમ.
બહુજ સરસ ધૈવતભાઇ
અતિ સુંદર …
અરે વાહ! નાનકડું નમણું મોતી.
અદ્.ભૂત…… !!
હોવાપણાનો ગર્વ ઓગળે પછી ?!!
…અસ્તિત્વનો ઉત્સવ….!!
સુંદર રચના !
Happy Diwali. Happy New Year.
su ae ghanu nathi?
It would be a pleasure… You may list this blog and add a link to your blog.
Thanks and Regards,
Name (required)
E-mail (will not be published) (required)
Website
Notify me of follow-up comments via email.
July 17, 2008 at 5:58 pm
ધૈવતને શાળાનાં શિક્ષણને બદલે ઘરે પોતીકાં શિક્ષણની વિભાવના સાથે મુ.રાજેન્દ્રભાઈએ કલમને ખોળે બેસાડી તૈયાર કરેલાનું સુંદર કાવ્ય જાણે ઉમર ખૈયામની રૃબાઈ! અમારા દિકરા પરેશને ત્યાં તેમની પધરામણી વેળાની વાતમાં આ વાત તો વારંવાર આવે…
મનમાં ગુંજી
… સનમ-દરબાર છે, ઓ દિલ તજીને સૌ ભરમ,
બાઅદબ દાખલ થઈ જા, ઓગળી જાશે અહમ;
પ્યારના હાથે ફનાનો ઘૂંટ જ્યાં પીધો કે બસ,
થઈ જશે આવાગમનના સર્વ ઝઘડાઓ ખતમ.
July 18, 2008 at 4:07 pm
બહુજ સરસ ધૈવતભાઇ
August 5, 2008 at 2:08 am
અતિ સુંદર …
August 7, 2008 at 3:35 am
અરે વાહ! નાનકડું નમણું મોતી.
August 31, 2008 at 10:02 pm
અદ્.ભૂત…… !!
હોવાપણાનો ગર્વ ઓગળે પછી ?!!
…અસ્તિત્વનો ઉત્સવ….!!
September 17, 2008 at 11:32 am
સુંદર રચના !
October 26, 2008 at 1:28 pm
Happy Diwali.
Happy New Year.
February 19, 2009 at 10:11 am
su ae ghanu nathi?
March 12, 2009 at 9:54 pm
It would be a pleasure…
You may list this blog and add a link to your blog.
Thanks and Regards,